.

સ્માઇલસ્ટોન્સ

   
 

૨૦૦૧ના ભૂકંપ પછી અમે મલ્ટીનેશનલ કંપનીઓ અને કેન્દ્ર સરકારની સંસ્થાઓને પુનર્નિર્માણ માટે અત્યંત ઝડપથી ઉચ્ચ ગુણવત્તાવાળી ઇંટો પૂરી પાડી હતી.

વિશ્વાસનું સર્જન, વર્ષ પ્રતિવર્ષ

 ૧૯૭૦ શ્રી પૂંજીરામ શિવરામ પ્રજાપતિ દ્વારા પ્રારંભ
 ૧૯૮૮ શ્રી કનૈયાલાલ (ક્નુભાઈ) અને શ્રી રાજેશભાઈના વડપણમાં વિસ્તરણ
 ૧૯૯૫ સાણંદમાં સંપૂર્ણ સજ્જ મેન્યુફેક્ચરિંગ ફૅસિલિટીનો પ્રારંભ
 ૧૯૯૭ ગુજરાતની પહેલી ઑટોમેટિક બ્રિક મેન્યુફેક્ચરિંગ ફૅસિલિટીની સફળ શરૂઆત
 ૧૯૯૮ અમદાવાદની બહાર, સમગ્ર ગુજરાતમાં ઇંટોના સપ્લાયની શરૂઆત
 ૨૦૦૧ ભૂકંપ પછીના પુનર્નિમાણ માટે, દિલ્હી સ્ટેટ પબ્લિક વર્ક્સ દ્રારા નિર્માણ પામતા જવાહરનગર માટે માત્ર ૪ મહિનામાં ૭૦ લાખથી વધુ ઇંટો સપ્લાય કરવામાં આવી
 ૨૦૦૫
 ઇન્સ્ટોલ્ડ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ટોચ પર પહોંચી
 
bottom

top
 © Trishul Bricks, 2009 Created & Maintained by: Aalekhan 

bottom