.

પ્રોડક્ટ રૅન્જ

વિપુલ પસંદગી. શ્રેષ્ઠ ઉપયોગીતા.

ત્રિશૂલ સ્ટાન્ડર્ડ

  

ત્રિશૂલ પ્રીમા

  

ત્રિશૂલ મેક્ઝિમા

  

ત્રિશૂલ ઓપ્ટિમા

  

ત્રિશૂલ ગોલ્ડ

    
રેગ્યુલર  હેન્ડમેઇડ એક્સપોઝ્ડ
  મશીનમેઇડ એક્સપોઝ્ડ  હેન્ડમેઇડ હૉલો
  રેગ્યુલર રોડાં
             
શ્રેષ્ઠ કાચા માલમાથી બનતી આ ઇંટો એકદમ મજબૂતી ધરાવે છે અને
કોઈ પણ પ્રકારના બાંધકામ માટે અનુકૂળ છે
  અનુભવી, કુશળ કારીગરોએ બનાવેલી આ મજબૂત ઇંટોમાં ઝીરો સાઇઝ વેરિએશન હોય છે અને આ ઇંટો એલિવેશન કે અન્ય પ્રકારના બાંધકામ માટે યોગ્ય છે 
  માપમાં અત્યંત ચોક્સાઈ ધરાવતી આ વાયર-કટ ઇંટો શ્રેષ્ઠ ફિનિશિંગ અને ગજબની મજબૂતીનો સુંદર સુમેળ ધરાવે છે  બિલકુલ નવીન પ્રકારની આ મજબૂત ઇંટો પાર્ટિશન વૉલ અને હીટ ઇન્સ્યૂલેશનના કામ માટે પરફેક્ટ છે  

મજબૂત અને મોટા કદનાં આ રોડાં વૉટર પ્રૂફિંગ અને પૂરાણકામમાં ઉપયોગી છે

 
bottom

top
 © Trishul Bricks, 2009 Created & Maintained by: Aalekhan 

bottom