.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

  

ગુજરાતભરમાં પહેલી જ વાર, અમે ૧૯૯૭માં ઑટોમેટિક મશીનરીનો સફળતાપૂર્વક ઉપયોગ શરૂ કર્યો.

ગુણવત્તા સુનિશ્ચિત કરતી મશીનરી

 

અમારી કંપની અમદાવાદ નજીક સાણંદ ખાતે વિશાળ મેન્યુફેક્ચરિંગ ફૅસિલિટી ધરાવે છે.

ઉચ્ચ ગુણવત્તાની માટીથી સમૃદ્ધ આ ફૅસિલિટીમાં ઉપલબ્ધ મશીનરી વિવિધ પ્રકારની ઇંટોનું વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ‘ત્રિશૂલ’ બ્રાન્ડની હેન્ડમેઇડ તેમ જ વાયર-કટ, મશીનમેઇડ ઇંટોનું અહીં ઉત્પાદન કરવામાં આવે છે.

  • પર્યાવરણને સાનુકૂળ ફિક્સ્ડ ચીમની અને ઑટોમેટિક મશીનરીથી સંપૂર્ણ સજ્જ મેન્યુફેક્ચરિંગ ફૅસિલિટી
 
  • વિવિધ પ્રકારની ઇંટોનું ઉત્પાદન કરવા સક્ષમ મશીનરી અને આવડત
 
  • ઉચ્ચ ગુણવત્તાના કાચા માલની મોટા પાયા પર ઉપલબ્ધતા
 
bottom

top
 © Trishul Bricks, 2009 Created & Maintained by: Aalekhan 

bottom